Kalpurush
Audiobook

Kalpurush

Kalpurush
Format
Audiobook
Listen anywhere
$5.69
Support the people who made thisYour purchase supports the people who made this work

Description

સાઠ, સિત્તેર કે એંસી વર્ષના માણસના જીવનમાં અનેક અકલ્પનીય ચડાવઉતાર આવે છે.આપણે સદૈવ સુખ શોધતા હોઈએ છીએ પણ આપણે જેને સુખ માનતા હોઈએ છીએ એને જ બીજું કોઈક દુઃખ પણ માનતું હોય છે. સમય બદલાય એમ સુખ અને દુઃખની વિભાવના
બદલાતી હોય છે. જીંદગીનો અર્થ સમજવા નીકળેલો એક યુવાન સંસાર અને સંન્યાસ એમ બંને ગતિવિધિઓમાંથી પસાર થતા વર્ષો પછી જે સત્ય સમજે છે એ આટલું જ છે - સમય ક્યારેય કોઈનીય નોંધ લેતો નથી. સમયના વિસ્તારની આ નવલકથા એક નવતર અનુભવની જ વાત કરે છે. આ નવલકથા 'મુંબઈ સમાચાર'માં ધારાવાહિક રૂપે પ્રગટ થઈ ચૂકી હતી.

Product details

Publisher
Storyside IN
Narrated by
Ketan Raaste
Release date
September 1, 2021
Length
6 h 53 min
Total file size
189 MB
Audio
23 chapters
Edition
Unabridged
Language
Gujarati
Copyright
© 2021
ISBN
9789354340260
||