Kaal Bhairav
Audiobook

Kaal Bhairav

Kaal Bhairav
Format
Audiobook
Listen anywhere
$7.71
Support the people who made thisYour purchase supports the people who made this work

Description

ગુજરાતી સાહિત્યના એકમાત્ર સાગરકથા સમ્રાટ ગુણવંતરાય આચાર્યની આ એક અદભૂત ,ઇતિહાસની પૃષ્ઠભૂમિમાં સાગરકથા છે. ઇશુની ચોથી પાંચમી સદીનો કાળ .એ સમયે ચાવડા જાતિએ સૌરાષ્ટ્રની સંસ્કૃતિને અનોખા રંગ આપ્યા,સાગરપરંપરા આપી .ભારતીય વેપારના, પ્રથમ ઉલ્લેખો એમના શાસનકાળમાં મળે છે. ભગવાન સોમનાથનાં મંદિરનો પણ પ્રથમવખત ઇતિહાસ પ્રવેશ થાય છે.
રાજપાટની શતરંજ ,અઘેરી સંપ્રદાયનાં તાંત્રિકોનાં વિધિવિધાન ,સાગરની છાતી પર ખેલાતા સંઘારકોમનાં જીવસટોસટનાં યુધ્ધો - અત્યંત રસભર નવકથાનો આરંભ થાય છે કાળીચૌદશની એક ઘનઘોર રાત્રે......

Product details

Publisher
Storyside IN
Narrated by
Parth Shukla
Release date
September 29, 2021
Length
10 h 16 min
Total file size
282 MB
Audio
23 chapters
Edition
Unabridged
Language
Gujarati
Copyright
© 2021
ISBN
9789354832826
||