North Pole
Audiobook

North Pole

North Pole
Format
Audiobook
Listen anywhere
$7.71
Support the people who made thisYour purchase supports the people who made this work

Description

ગુજરાતી ભાષાની અભૂતપૂર્વ નવલકથા એટલે નોર્થપોલ. વર્ષ ૨૦૧૬માં પ્રકાશિત થયેલી અને માત્ર બે જ વર્ષમાં ૪૦૦૦થી પણ વધુ નકલ વેચાયેલી આ નવલકથા એક એવા એન્જીનીયરીંગ ભણતા યુવાન પર છે જેને પોતાનું ગમતું કામ કરવું છે, પરંતુ ખબર નથી. જીંદગીને નીચોવીને જીવવી છે પરંતુ ખબર નથી કે કેમ? ગોપાલ પટેલ નામનો એ યુવાન પોતાની આત્મખોજ માટે ગાંડો થાય છે. એના જીવનમાં એવી ઘટનાઓ થાય છે, એવા પાત્રો આવે છે કે નવલકથાને અંતે વાચક મૂંગો થઇ જાય છે. આ એ નવલકથા છે જેણે ગુજરાતી યુવાવર્ગને ફરીથી ગુજરાતી નવલકથાઓ વાંચતો કર્યો છે. આ નવલકથાના એક-એક પાત્રો વાંચકોના મનમાં અમર બન્યા છે.

Product details

Publisher
Storyside IN
Narrated by
Mayur Chauhan, RJ Devaki
Release date
October 8, 2021
Length
11 h 30 min
Total file size
316 MB
Audio
36 chapters
Edition
Unabridged
Language
Gujarati
Copyright
© 2021
ISBN
9789354340215
||